કાચી કેરીની કેન્ડી બનાવવાની રીત । Kachi Keri ni Candy banavani rit recipe in gujarati
June 20, 2023ચીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવવાની રીત | Cheese Grill Sandwich Banavani Rit
June 22, 2023Farsi Puri Banavani rit recipe in gujarati, ફરસી પુરી બનાવવાની રીત, ઘઉંનાં લોટમાંથી બનેલ આ ફરસી પૂરી રેગ્યુલર મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ડીપ ફ્રાય નાસ્તો છે. આ એકદમ સ્વાદિષ્ટ નાસ્તો છે જેને ચા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. આ ફરસી પૂરીને ૧૨ – ૧૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને તમે પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો. આ ફરસી પૂરી ને ૧૨ – ૧૫ દિવસ સ્ટોર પણ કરી શકાય છે. તો ચાલો બનાવતા શીખીએ, ફરસી પુરી બનાવવાની રીત, Farsi Puri Banavani rit recipe in gujarati, Farsi Puri recipe in gujarati.
ફરસી પુરી બનાવવાની રીત । Farsi Puri Banavani rit recipe in gujarati
ફરસી પૂરી બનાવવાની રીત : મેંદાનો ઉપયોગ કર્યા વગર બનતી આ ઘઉની ફરસી પૂરી બનાવી ખુબજ સરળ છે. આ ફરસી પૂરી ટેસ્ટમાં ખુબજ સરસ લાગે છે. તેને નિયમિત મસાલા સાથે બનાવી ડીપ ફ્રાય કરવામાં આવે છે. આ ફરસી પુરી ચા સાથે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને આ પૂરી બનાવતી વખતે તે ફૂલે નહી તેનાં માટે ચાકુની મદદથી કાપા પાડવામાં આવે છે અને પછી તળવામાં આવે છે. આ ફરસી પૂરી ને ૧૨ – ૧૫ દિવસ સ્ટોર પણ કરી શકાય છે.
ફરસી પુરી બનાવવાની રીત :
ફરસી પુરી બનાવવાની રીત । Farsi Puri banavani rit recipe in gujarati | Farsi Puri Recipe in gujarati
Ingredients
- ૨ કપ ઘઉંનો લોટ
- ૪ મોટી ચમચી ઝીણો રવો
- સ્વાદ મુજબ મીઠું
- ૧/૨ ચમચી હળદર પાવડર
- ૧ ચમચી લાલ મરચાંનો પાવડર
- ૧ ચમચી જીરું
- ૧/૨ ચમચી અજમો
- ૩ મોટી ચમચી સફેદ તલ
- ૩ મોટી ચમચી ગરમ તેલ
- ચપટી હિંગ
- ૧ કપ સહેજ ગરમ પાણી
- તળવા માટે તેલ
Video
Notes
Other Recipe Video Link :
ક્રિસ્પી પાત્રા બનાવવાની રીત | Crispy Patra banavani rit recipe in gujarati
કાચી કેરીની કેન્ડી બનાવવાની રીત । Kachi Keri ni Candy banavani rit recipe in gujarati