How to make Kaju Draksh Ice Cream | Kaju Draksh Ice Cream Recipe | કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત
June 19, 2023૨ પ્રકારના ચોકલેટ મિલ્ક શેક બનાવવાની રીત । 2 chocolate milkshake recipes in gujarati
June 20, 2023Crispy Moong Dal Vada banavani rit, મગની દાળના વડાએ લીલી મગની દાળનો ફ્રાય કરેલો નાસ્તો છે. જેને પલાળેલી દાળ અને રેગ્યુલર મસાલા સાથે બનાવવામાં આવે છે. આ વડા સામાન્ય વડા કરતાં થોડાઅલગ હોય છે, જેને બે વાર ફ્રાય કરવામાં આવે છે જેથી તે ટેસ્ટમાં વધુ સારા લાગે છે. આ વડા સાંજના સમયે ચા સાથે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરો. તો ચાલો બનાવતા શીખીએ, ક્રિસ્પી મગની દાળના વડા બનાવવાની રીત, Crispy Moong Dal Vada banavani rit.
ક્રિસ્પી મગની દાળના વડા બનાવવાની રીત । Crispy Moong Dal Vada banavani rit | Moong dal vada recipe in Gujarati
ક્રિસ્પી મગની દાળના વડા બનાવવાની રીત : સૌથી પહેલા વડા બનાવવા માટે લીલી મગની દાળનો ઉપયોગ કરો. તમે પીળી મગની દાળનો પણ ઉપયોગ કરી શકો છો. દાળને અધકચરી પીસી લો, સ્મૂધ પેસ્ટ માં ગ્રાઈન્ડ ન કરો. પીસેલા બેટરને હાથની મદદથી એક દિશામાં હલાવો જેથી તેમાં હવાના કણો ભળશે અને બેટર ફલ્ફી બનશે. ફ્રાય કરેલા વડા સહેજ ગરમ હોય ત્યારે દબાવો અને વડાને ક્રિસ્પી કરવા માટે ફરી વાર ફ્રાય કરો. વડાને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો.
ક્રિસ્પી મગની દાળના વડા બનાવવાની રીત :
ક્રિસ્પી મગની દાળના વડા બનાવવાની રીત । Crispy Moong Dal Vada banavani rit | Moong dal vada recipe in Gujarati
Ingredients
- ૧ કપ લીલી મગની ફોતરાવાળી દાળ
- ૨ – ૩ લીલા મરચાના ટુકડા
- ૧ મોટી ચમચી આદુ અને લસણની પેસ્ટ
- ૧ મીડીયમ સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી
- ૧/૨ કપ કોથમીરના પાન
- ૧ ચમચી અધકચરા ક્રશ કરેલા સૂકા ધાણા
- ૧ ચમચી અધકચરા ક્રશ કરેલી લીલી વરિયાળી
- ૧ ચમચી શેકેલું જીરૂ પાવડર
- ૧/૨ ચમચી કાળા મરીનો પાવડર
- ચપટી હિંગ
- ૧ ચમચી આમચૂર પાવડર
- ૨ મોટી ચમચી ચણાનો લોટ
- ૧/૪ ચમચી ખાવાનો સોડા
- ૧ ચમચી પાણી
Video
Notes
Other Recipe Video Link :
૨ પ્રકારના ચોકલેટ મિલ્ક શેક બનાવવાની રીત । 2 chocolate milkshake recipes in gujarati