મૂંગલેટ પરાઠા બનાવવાની રીત । Moonglet paratha banavani rit
June 7, 2023Chikoo Milkshake banavani rit, ભારતમાં વિવિધ પ્રકારના ફાળો માંથી મિલ્કશેક બનાવવામાં આવે છે. ચીકુ શેક એવી જ એક વિવીધતા છે. ચીકુ શેક પાકા ફળ પલ્પ સાથે દૂધ અને ખાંડ ઉમેરી બનાવવામાં આવે છે. ચીકુ સામાન્ય રીતે ગરમી ની સીઝન માં મળે છે. ચીકુ નો ઉપયોગ સામાન્ય રીત અથવા ફ્રૂટ સલાડ માં કરીએ છે. પણ હું તેને મિલ્કશેક બનવું છું. ચીકુ ને સપોટા અથવા સાપોડીલા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચીકુ મિલ્કશેક એ ફ્રેશ મિલ્કશેક જે તમે નાસ્તામાં અથવા લંચમાં પણ લઇ શકો છો. ચીકુ વધુ મીઠા હોઈ તો તમે ખાંડ ને વત્તી ઓછી કરી શકો છો. મારા ઘરે ચીકુ નું ઝાડ છે તો હંમેશા ફ્રેશ ચીકુ નો હું મિલ્કશેક બનવું છુ. તો ચાલો બનાવતા શીખીએ, ચીકુ મિલ્કશેક બનાવવાની રીત, Chikoo Milkshake banavani rit, Chikoo Milkshake recipe in gujarati.
Chikoo Milkshake banavani rit | ચીકુ મિલ્કશેક બનાવવાની રીત
ચીકુ મિલ્ક્શેક બનાવવાની રીત : સૌપ્રથમ ચીકુ ને બરાબર પાણી વડે સાફ કરી કોરા કરી લો. ત્યારબાદ તેની છાલ ઉતારી તેના ટુકડા કરો.
હવે મિક્ષ્સર જારમાં ચીકુ ના ટુકડા, ૧ કપ ઠંડુ દૂધ જરૂર મુજબ ખાંડ અને બરફ ના ટુકડા ઉમેરો. ઢાંકણ બંધ કરી ક્રશ કરી લો.
ચીકુ મિલ્કશેક તૈયાર છે, તેને સર્વિંગ ગ્લાસ માં નીકળો. ઠંડો ઠંડો ચીકુ મિલ્કશેક સર્વ કરો.
ચીકુ મિલ્કશેક બનાવવાની રીત :
ચીકુ મિલ્કશેક બનાવવાની રીત | Chikoo Milkshake banavani rit | Chikoo Milkshake recipe in gujarati
Ingredients
- ૨૫૦ ગ્રામ ચીકુ
- ૧ કપ ઠંડુ દુધ
- ૨ – ૩ ચમચી ખાંડનો પાવડર
- થોડા બરફ ના ટુકડા
Video
Notes
Other Recipe Video Link :
મૂંગલેટ પરાઠા બનાવવાની રીત । Moonglet paratha banavani rit