ગુજરાતી દૂધીના ઢેબરા સાથે ટામેટાની ચટણી બનાવવાની રીત । Dudhi na Dhebra banavani rit
June 20, 2023મસાલા સોડા બનાવાની રીત । Masala Soda banavani rit recipe in gujarati
June 20, 2023Mango Delight banavani rit recipe in gujarati, મેંગો ડિલાઈટ એ સ્વીટ, ક્રીમી ડેઝર્ટ છે જે કેરીના પલ્પ, કસ્ટર્ડ મિશ્રણ, ફ્રેશ ક્રીમ, નાના કદના રસગુલ્લા સાથેજ કેરીના ટુકડા અને બદામ અને કાજુના ટુકડાથી તેને ગાર્નિશ કરવામાં આવે છે. હું અહિંયા કસ્ટર્ડ પાવડર નો ઉપયોગ કરી કેરી સાથે ફટાફટ બની જાય તેવી ટેસ્ટી રેસીપી શેર કરૂ છું જે ખૂબજ ટેસ્ટી મીઠાઈ છે. જે ઉનાળામાં બનાવવામાં આવતી લોકપ્રિય મીઠાઈ છે. તમે પણ આ ટેસ્ટી મેંગો ડિલાઈટને એક્વાર તમારા મિત્રો સાથે આ વાનગીનો આનંદ લો. તો ચાલો બનાવીએ, મેંગો ડિલાઈટ બનાવવાની રીત, Mango Delight banavani rit recipe in gujarati, Mango delight recipe gujarati ma.
મેંગો ડિલાઈટ બનાવવાની રીત | Mango Delight banavani rit recipe in gujarati
મેંગો ડિલાઈટ બનાવવાની રીત : મેંગો ડિલાઈટ બનાવવા માટે મેં અહિંયા દૂધને ગરમ કરી તેમાં ખાંડ ઉમેરી વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ ઉમેર્યો છે જે મેંગો ડિલાઈટને ધટ્ટ બનાવે છે. સાથે જ તેને રીચ ફલેવર દેવા અને બજાર જેવો દેખાવ દેવા માટે મેં અહિંયા ચપટી કેસર અને ચપટી ઓરેંજ ફૂડ કલર એડ કર્યો છે. સાથેજ ક્રીમનો પણ ઉપયોગ કર્યો છે જે મેંગો ડિલાઈટને ક્રીમી બનાવે છે. તેની સાથે મેંગો ડિલાઈટમાં નાના કદના રસગુલ્લા ઉમેર્યા છે જે મેંગો ડિલાઈટને વધુ ટેસ્ટી બનાવે છે અને છેલ્લે ઉપરથી કાજુ અને બદામથી તેનું ગાર્નિશ કર્યું છે.
મેંગો ડિલાઈટ બનાવવાની રીત :
મેંગો ડિલાઈટ બનાવવાની રીત | Mango Delight banavani rit recipe in gujarati | Mango delight recipe gujarati ma
Ingredients
- ૫૦૦ મિલી દૂધ
- ૨/૩ ક્પ અથવા ૫ મોટી ચમચી ખાંડ (તમારા સ્વાદમુજબ)
- ૨ ચમચી કસ્ટર્ડ પાવડર + ૧/૪ કપ ઠંડુ દૂધ
- ચપટી કેસર + ચપટી ઓરેન્જ ફૂડ કલર
કેરીના પલ્પ માટે :
- ૨ નંગ પાકી કેરી
- ૧ કપ ફ્રેશ ક્રીમ
- ૧ કપ નાની સાઈઝના રસગુલ્લા
- ૨ મોટી ચમચી બદામના ટુકડા
- ૨ મોટી ચમચી કાજુના ટુકડા
ગાર્નિશ કરવા માટે :
- કેરીના ટુકડા
- બદામ અને કાજુના ટુકડા
Video
Notes
Other Recipe Video Link :
મેથીના વડા બનાવવાની રીત । Methi na vada banavani rit recipe in gujarati
ગુજરાતી દૂધીના ઢેબરા સાથે ટામેટાની ચટણી બનાવવાની રીત । Dudhi na Dhebra banavani rit