મેંગો ડિલાઈટ બનાવવાની રીત | Mango Delight banavani rit recipe in gujarati
June 20, 2023મેથીના વડા બનાવવાની રીત । Methi na vada banavani rit recipe in gujarati
June 20, 2023Masala Soda banavani rit recipe in gujarati, મસાલા સોડા એ સૌનું મનપસંદ તાજગી આપતું ભારતીય પીણું છે. સોડા મસાલા એ એક સ્વાદિષ્ટ મસાલાનું મિશ્રણ છે, જેને બનાવવું સરળ છે. મેં અહિયાં ૨ પ્રકારની મસાલા સોડા બનાવવાની રેસીપી પોસ્ટ કરી છે, એટલેકે લીંબુ મસાલા સોડા અને જલજીરા સોડા. બન્ને સોડા સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે જે તરસ છીપાવવા માટે આપી શકાય છે, તો ગરમીની સિઝનમાં એકવાર જરૂર ટ્રાય કરો, મસાલા સોડા બનાવાની રીત । Masala Soda banavani rit recipe in gujarati, Masala Soda recipe gujarati ma.
મસાલા સોડા બનાવાની રીત । Masala Soda banavani rit recipe in gujarati
મસાલા સોડા બનાવાની રીત : સોપ્રથમ મસાલા સોડા નો ઉપયોગ એક કરતા વધુ રીતે કરી શકાય છે, જેમકે, મસાલા સોડા, લીંબુ સોડા, શિકંજી, મસાલા છાશ કે જલજીરા સોડા બનાવવામાં તેનો ઉપયોગ થાય છે. આ મસાલાને હવાચુસ્ત પાત્રમાં ૧ વર્ષ સુધી સોત્ર કરી શકાય છે. લીંબુ મસાલા સોડા બનાવવા માટે લીંબુ સાથે તમે ફુદીનાનો પણ ઉપયોગ કરી શકો છો, અને તેને તમારા ટેસ્ટ મુજબ બનાવી શકો છો. જલજીરા સોડા બનાવવા માટે તેની પેસ્ટ જલજીરા બનાવી અને પછી જયારે જરૂર પડે ત્યારે તેને સોડા સાથે મિક્સ કરી બનાવી શકો છો. જલજીરા અને લીંબુ મસાલા સોડા ઉનાળાના પીણાં તરીકે ઉત્તમ સ્વાદ ધરાવે છે.
મસાલા સોડા બનાવાની રીત :
મસાલા સોડા બનાવાની રીત । Masala Soda banavani rit recipe in gujarati | Masala Soda Recipe Gujarati ma
Ingredients
સોડા મસાલા માટે :
- ૨ ચમચી શેકેલુંજીરું
- ૨ ચમચી સાદુંજીરું (શેકેલનથી)
- ૧ ચમચી અજમો
- ૧ ચમચી હિંગ
- ૧ ચમચી કાળા મરી
- ૧ ચમચી રેગ્યુલરમીઠું
- ૨ ચમચી સંચળપાવડર
- ૩ ચમચી ચાટ મસાલા પાવડર
લીંબુ મસાલા સોડા માટે :
- ૧ નંગ લીંબુનો રસ
- ૨ ચમચી દળેલી ખાંડ
- ૧ ચમચી સોડા મસાલો
- બરફના ટુકડા
- સાદી સોડા
જલજીરા પેસ્ટ માટે :
- ૨ ચમચી કોથમીરનાપાન
- ૪ ચમચી ફુદીનાના પાન
- ૧ ઇંચ આદુનો ટુકડો
- ૨ ચમચી સોડા મસાલો
- ૧ ચમચી આમલીનો પલ્પ
- ૩ ચમચી ખાંડ
જલજીરા સોડા માટે :
- ૧ ચમચી જલજીરા પેસ્ટ
- ૨ ચમચી લીંબુનો રસ
- ૨ લીંબુના ટુકડા
- બરફના ટુકડા
- સાદી સોડા
Video
Notes
Other Recipe Video Link :
ખાજા પુરી બનાવાની રીત । Farsi Puri banavani rit recipe in gujarati
ગુજરાતી દૂધીના ઢેબરા સાથે ટામેટાની ચટણી બનાવવાની રીત । Dudhi na Dhebra banavani rit